Notification
  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૨૪ થી તા.૧૧/૦૬/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.